વિદ્યુત ચાકમાત્રા \( \vec{p} \) ના કેન્દ્રથી વિષુવવૃત્તિય સમતલ પર કેન્દ્રથી \( r \) અંતરે રહેલા કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર:
( \( r \) >> વિદ્યુતચાક્રમાત્રાના બંને વિદ્યુતભાર વચ્ચે રહેલા અંતર કરતાં, \( \epsilon_{0} \) - શૂન્ય અવકાશની પરમિટીવીટી)
[NEET-2020 (Phase-2)]