\( 0.04 kg m ^{-1} \) ની રેખીય ઘનતાની દોરીમાં ઉદૂભવતા તરંગનું સમીકરણા \[ y=0.02(m) \sin \left[2 \pi\left(\frac{t}{0.04(s)}-\frac{x}{0.50(m)}\right)\right] \] તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બથ શોધો.
(1) 6.25 N (2) 4.0 N (3) 12.5 N (4) 0.5 N
The equation of a wave on a string of linear mass density 0.04kgm−1 is given by y = 0.02(m)sin \([2\pi (\frac{t}{0.04(s)} - \frac{x}{0.50(m)})]\). The tension in the string is