P દબાણે એકપરમાણવીય વાયુનું કદ V છે, તે કદ 2V સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે અને પછી 16V સુધી સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે તો વાયુનું અંતિમ દબાણ કેટલું છે ? ( \( \gamma=5 / 3 \) લો.)
A monatomic gas at a pressure p having a volume V expands isothermally to a volume 2V and then adiabatically to a volume 16 V. The final pressure of the gas is (take γ=5/3)